Pages

Saturday, June 7, 2008

"જવાની"

જવાની તો જવાની જે પાછી નથી આવવાની,
આંખે ઓછુ દેખાવાની,
કાને ઓછુ સાંભડવાની,
સુગંધ ના પણ અભરખા એ હવે નથી રાખવાની,
જવાની તો જવાની જે પાછી નથી આવવાની,
જીભ ના ચટાકા પણ એ છોડતી જવાની,
વાળ પણ ધોળા થવાની શરુઆત થવાની,
જવાની તો જવાની જે પાછી નથી આવવાની.

No comments:

Post a Comment