એ થઇ ગયા પરાયા તો પણ,
એક આશા બાકી છે ક્યાંક દિલમાં,
તને પામી ને શું પામ્યો,તને ખોઇને શું ખોયું,.
તો પણ કેમ કોઇ મામલો બાકી છે દિલમાં,
દૂર સુધી નજરમાં છે તારી વિરાનિયા,
મને સતાવી રહી છે તારી નિશાનિયા,
કોઇ દર્દ છે મારા દિલમાં,મને ખબર છે તુ
વળીને નહી આવે,
અને મારું ભૂલવું બેકાર જશે,
તો પણ કેમ મળવાની આશા છે દિલમાં,
એ થઇ ગયા પરાયા તો પણ,
એક આશા બાકી છે ક્યાંક દિલમાં...
જીત..દિલથી દિલ સુધી
hi dear ... good going dude... lage raho... visit mine .. u will like it ...
ReplyDelete