Pages

Wednesday, June 25, 2008

"આદત છે"

દૂર રહી ને પણ મને પાસે રહેવાની આદત છે,

યાદ બની ને આંખો માંથી ના વહેવા ની આદત છે,

૫ણ આંખોમાં થી આંસુને ના વહેવા દઇશ

તુમને બસ તારી આંખોમાં રહેવાની આદત છે,

આ૫ણે પાસે ના હોવા છતાં પાસે જ લાગશું,

અમને અહેસાસ બની ને રહેવા ની આદત છે.

બસ દિલમાં મારા હોવાનો અહેસાસ રાખ તુ

મને નસનસમાં બનીને શ્વાસ રમવાની આદત છે

કેવા વિધ વિધ રંગોમાં ડુબવાની આદત છે

ને ફુલોના અંકોની સુગંધ મહીં રમવાની આદતછે

પ્રણયના મદિર સ્પર્શને મને માણવાતો દે

ફાલ્યો રુતુરાજ 'p.p'ને મઘમઘવાની આદત છે

3 comments: