Pages

Friday, July 11, 2008

"ચાલ જીવી લઈ ઍ"

ચાલ જીવી લઈ ઍ,
ઍક બીજા નો શ્વાસ બની ને.
મન નો બંધ છલકાયો છે,
ચાલ આજે વહી લઈ ઍ,
ઍક બીજા ના આંસુ મા ઓગળી ને.
મળી ભલે શક્યા નહી,
ચાલ નવી દુનિયા સજાવી ઍ,
ઍકમેક ની યાદો મા વસી ને.
નથી રહ્યુ અંતર હવે,
ચાલ આપણે ધબકી લઈ ઍ
ઍકમેક ની ધડકન બની ને........